હું શોધું છું

 અવનવું
 
 લાંચરૂશ્વત બાબતે ફરીયાદ

એ.સી.બી મુખ્ય મથક અને શાખાઓની સંપર્ક માહીતી

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદ
ફોન નં :-  22869223 
ફેક્સ નં :-
22866722
 
એ.સી.બી. કંટ્રોલ રૂમ (24 કલાક કાર્યરત)
ફોન નં :-
22869228,
                22860341/42/43

મો. નં :- 9099911055
 
એ.સી.બી. અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર પો.સ્ટે
ફોન નં :- 232-61373
 
એ.સી.બી. મહેસાણા પો.સ્ટે.
ફોન નં :-
02762-221220
 
એ.સી.બી.પાલનપુર, પો.સ્ટે.
ફોન નં :-
02742-252005
 
એ.સી.બી. હિંમતનગર પો.સ્ટે.
ફોન નં :-
02772-240657
 
એ.સી.બી. રાજકોટ પો.સ્ટે.
ફોન નં :-
0281-2224655,
ફેક્સ નં :- 0281-2223497
 
એ.સી.બી. ભુજ, પો.સ્ટે.
ફોન નં :-
02832-250254
 
એ.સી.બી. સુરેન્દ્રનગરપો.સ્ટે.
ફોન નં :-
02752-283550
 
એ.સી.બી..જૂનાગઢ પો.સ્ટે.
ફોન નં :-
0285-2656577
 
એ.સી.બી. ભાવનગર, પો.સ્ટે
ફોન નં :-
0278-2420980
 
એ.સી.બી. જામનગર પોસ્ટે
ફોન નં :-
0288-2551175
 
એ.સી.બી, અમરેલી પો.સ્ટે
ફોન નં :-
02792-222308
 
એ.બી.સી. વડોદરા પો.સ્ટે
 ફોન નં :-
0265-2423850
 
એ.સી.બી. નડિયાદ પો.સ્ટે
ફોન નં :-
0268-2550058
 
એ.સી.બી. ગોધરા પો.સ્ટે
ફોન નં :-
02672-242814
 
એ.સી.બી. સુરત પો.સ્ટે
ફોન નં :-
0261-2479911
 
એ.સી.બી. વલસાડ પો.સ્ટે
ફોન નં :-
02632-253155
 
એ.સી.બી. ભરૂચ પો.સ્ટે
ફોન નં :-
02642-241611
માનનીય મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજ્ય
શ્રીમતી આનંદીબેન પટેલ, માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય
શ્રીમતી આનંદીબેન પટેલ
 
 

માનનીય રાજય કક્ષાના મંત્રીશ્રી
ગૃહ વિભાગ, ગુજરાત 
શ્રી રજની પટેલ,માનનીય રાજય કક્ષાના મંત્રીશ્રી ગૃહ વિભાગ, ગુજરાત
શ્રી રજની પટેલ
 
સંદેશ

 અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ

શ્રી પી.કે.તનેજા

શ્રી પી.કે.તનેજા
(આઈ.એ.એસ.)

 નિયામક,લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો

 
 
 
Statue of Unity
 
 
Vibrant Gujarata 2011
 

 અમારા વિશે

રાજ્ય સરકારના કર્મચારીઓમાં ફરજનિષ્ઠા વધારવા તથા વહીવટી કામકાજને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાના હેતુથી આ વિભાગ કાર્યરત છે. બૃહદ્ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અલગ થયા પછી, ૩૦ સપ્ટેમ્બર, ૧૯૬૩ના રોજ આ બ્યુરોની રચના કરવામાં આવી.
લાંચરૂશ્વત વિરોધી બ્યુરોમાં નિયામક તરીકે મુખ્ય પોલીસ અધિકારી કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. તેમને ગૃહ વિભાગના વહીવટી અંકુશ અને સીધા જ માર્ગદર્શન નીચે ખાતાના વડાનો દરજ્જો આપવામાં આવ્યો છે.

વધુ  

 

 મુખ્ય પ્રવ્રુત્તિઓ

લાંચરૂશ્વત વિરોધી બ્યુરોનો મુખ્ય હેતુ શક્ય તેટલો ભ્રષ્ટાચાર ઘટાડવાનો છે. આ માટે શંકાસ્પદ કે જેમની સામે ફરિયાદ હોય તેવા રાજ્ય સેવકો સામે છટકાંનું આયોજન કરવામાં આવે છે. ભ્રષ્ટ રાજ્ય સેવકો સામે ગુનો નોંધી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તપાસ ચલાવવામાં આવે છે. પોતાની આવકનાં દેખીતાં સાધનો કરતાં અપ્રમાણસર મિલ્કતો ધરાવતા રાજ્યસેવકો વિરૂધ્ધની ગુપ્ત માહિતી મેળવીને તેમની સામે કાયદેસરનો ગુનો નોંધવાની કામગીરી પણ બ્યુરો દ્વારા કરવામાં આવે છે.

વધુ  

 

 ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ

સમાજમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર માટે સામાન્ય રીતે 'લાંચ' શબ્દ પ્રચલિત છે. સામાન્ય નાગરિક લાંચ એટલે કાયદેસરનું કામ કરાવવા માટે આપવી પડતી નાણાકીય રકમ તેટલું જ સમજે છે. પરંતુ લાંચ શબ્દનો વિસ્તૃત અર્થ છે. આ અધિનિયમમાં લાંચ શબ્દની વ્યાખ્યા આપવામાં આવી નથી. આથી નાગરિકોએ એ જાણવાની જરૂર છે કે ફક્ત નાણાકીય વ્યવહાર જ નહીં પરંતુ જાહેર સેવકને તેની ફરજમાં આવતી કામગીરી કરવા કે ન કરવા માટે આપવામાં ભેટ કે બક્ષિસ પણ લાંચનો જ એક પ્રકાર છે.

વધુ  

 

 આપની સેવામાં

ફરિયાદ કેવી રીતે નોંધાવવી
લાંચરૂશ્વત વિશે સંપર્ક
નાગરિક અધિકારપત્ર
માહિતી મેળવવાનો અધિકાર
સૂત્રો (સ્લોગન્સ)
ગુજરાત રાજય સેવા (વર્તણૂક) નિયમો
૧૯૭૧
ગુજરાત રાજય સેવા (શિસ્‍ત અને અપીલ)
નિયમો-૧૯૭૧
અધિકારી /કર્મચારીએ આપવાની થતી
માહિતીના ફોર્મસ
આપના પ્રશ્નો - અમારા ઉત્તરો
શું કરવું અને શું નકરવું

ફરિયાદ

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

  સ્થળ મુજબ શોધ

  વિગતવાર જુઓ
 

Swarnim Gujarat

SEARCH YOUR NAME IN THE VOTER'S LIST

ACB GUJARAT

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ 

મુલાકાતી નંબર: 0314316 Last updated on 28-08-2015
s